Activity

શાળા પંચાયત ની ચુંટણી

મલ્ટી મિડીયા દ્વારા નક્શો સમજતા અને નકશામાં પોતાની શાળાએ થી ઘર સુધી અને પોતાના ઘર થી મામાના ઘર સુધીનો નકશો સમજતા વિધાર્થીઓ.


દિવસ અને રાત શીખવવા માટે પ્રયોગ નિદર્શન કરતા વિધાર્થીઓ


રમત દ્વારા ગણિત નું જ્ઞાન


ધોરણ - ૫ ના વર્ગ શિક્ષક શ્રી બારીઆ સાહેબે ગણિત ના સંખ્યાજ્ઞાન માટે એક સરસ મજાની રમત દ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો જે ખુબ પ્રશંસનિય છે. તેમણે સંગીત ખુરશીની રમતને સંખ્યાજ્ઞાન સાથે વણીને દરેક ખુરશીની આગળ સ્થાનકિંમત લખી દરેક વિધાર્થીના ગળામાં સંખ્યા નો કાર્ડ પહેરી ને રમે જોનાર બાળકો નોંધ કરે અને બનતી સંખ્યાનું વાંચન કરે.
ખુબ ખુબ ધન્યવાદ શ્રી બારીયા સાહેબને .....

ધોરણ - ૮ ના વિધાર્થીઓ દ્વારા જીવવિજ્ઞાન માં પરાગરજ નું ડિઝિટલ સુક્ષ્મદર્શક યંત્ર વડે નિદર્શન



ધોરણ - ૬ સામાજીક વિજ્ઞાન - ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અંતર્ગત ગામની દક્ષિણ-પશ્ચિમે આવેલ પુરાત્ત્વીય ગઢની મુલાકાત લેતા વિધાર્થીઓ 


















































તા.21/09/2021 નો હોમ લર્નિંગ એપિસોડ.

આજનો હોમ લર્નિંગ એપિસોડ જોવા અહીં ક્લિક કરો .